*કોંગ્રેસ શિવજીનું મંદિર છે કોંગ્રેસ પ્રમખ પ્રમુખ પ્રશાંત પટેલે સોશીયલ મીડિયા પર મૂક્યું થઈ વિવાદ*

વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટથી લોકોના લાગણી દુભાઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ શિવજીનું મંદિર છે અને તેના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા છે. જેથી જેમને આવવુ હોય તો આવી શકે છે. ત્યારે પ્રશાંત પટેલે કોંગ્રેસની તુલના શિવજીના મંદિર સાથે કરતા વિવાદ થયો છે