*અમદાવાદ સિવિલ હોસ્પિટલ હવે દર્દીઓની સારવાર

સાથે ડિજિટલ ફોલોઅપ આપશે! ૧ એપ્રિલ થી દર્દીઓના

હિતાર્થે ફોલો અપ માટે SMS સેવા શરૂ કરાશે*