અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા આજ સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
અધ્ધ…પેટ્રોલનો ભાવ વધારો અત્યારે ગ્રાહકોની કમર કસી રહ્યો છે. પેટ્રોલનો ભાવ વધારો અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘી કરી રહી છે. એકબાજુ કોરોના -મોંઘવારી અને બીજી બાજુ આસમાનની ઊંચાઈ પર પેટ્રોલના ભાવ આપણા (એટલે કે ઉપભોક્તા/ ગ્રાહકો) માટે ઘરના બજેટને વેર વિખેર કરી નાખે છે.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ એ આ વિશે ચિંતિત છે. તે માટે આજે
સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
ફોટો : HP creation (Hardik Pancholi)