પી એસ આઈ મોડ 3 પ્રમોશન નો માર્ગ મોકળો

 

ગુજરાત હાઈકોર્ટે ડાયરેકટ એ એસ આઈ ની તમામ એપ્લિકેશન ફગાવી

 

ડાયરેકટ એ એસ આઈ દ્વારા મોડ 3 માં પ્રમોશન માટે હાઇકોર્ટમાં દાખલ કરી હતી અરજી

 

આ અરજીને પગલે છેલ્લા 1 વર્ષથી અટક્યા હતા પ્રમોશન

 

આજે ગુજરાત હાઈકોર્ટે ડાયરેકટ એ એસ આઈ ની પ્રમોશનમાં દાવા ની તમામ અરજી ફગાવી દીધી