◼️કમોસમી આફત વચ્ચે પેટાળમાં પણ સળવળાટ…

ભચાઉ સમીપે ૩.રની તિવ્રતાનું કંપન અનુભવાયું…

ભચાઉથી ૧૦ કિલોમીટર દુર નોંધાયું કેન્દ્રબિંદુ …

સવારે ૭.૩પ કલાકે આંચકાથી ફેલાયો ભય…