*રોકાણકારોના 20 હજાર કરોડ રૂપિયા શેરબજારની હોળીમાં હોમાયા*

કોરોના વાઇરસ અને ક્રુડના ભાવમાં કડાકાના પગલે આજે દેશના શેરબજારોના ઇતિહાસમાં સોમવારની હોળી આર્થિક હોળી બની જવા પામી હતી.આ હોળીમાં વડોદરાના રોકાણકારોના રૂ.૩૦ હજાર કરોડની શેરમૂડી હોમાઇ જવા પામી હતી. ઉપરા છાપરી સતત શેર બજારમાં થઇ