*🌏 કચ્છમાં ભૂકંપના આંચકાનો સીલસીલો યથાવત..*

 

*▪️ભચાઉ નજીક 3.0 ની તીવ્રતા આંચકો અનુભવાયો..*

 

*▪️ભચાઉથી 24 કિલોમીટર દૂર આંચકાનો કેન્દ્ર બિંદુ નોંધાયો..*

 

*▪️રાત્રે 09:08 મિનિટે આવ્યો ભુકંપનો આંચકો..*