ન્યૂઝ:

આજે જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ

પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય

પોલીસ તપાસ દરમિયાન યુવકની ધરપકડ

યુવક પાસેથી મળી હતી પ્રશ્નપત્રની નકલ

પેપર લીક થતાં પરીક્ષા મોકુફ કરાઈ