*સાબરકાંઠા : આજે સાબરકાંઠા બેંકના નિયામક મંડળ માટે ચુંટણી ચુંટણી*
૬ બેઠકો માટે હિંમત હાઈસ્કૂલમાં મતદાન
૧૮ પૈકી ૧૨ બેઠકો થઈ હતી બીન હરિફ.
સસ્પેન્ડેડ ઉમેદવારો એ પણ પોતાના ઉમેદવારોને જીતાળવા એડી ચોટીનુ જોર લગાવ્યુ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન શરૂ
૯૭૬ મતદારો મતદાન કરશે
હિંમતનગર હાઈસ્કુલ આગળ સમર્થકો અને આગેવાનોના ટોળે ટોળા