અમદાવાદઃ હોળીનો તહેવાર છે ત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામા આવ્યું હતું. અમદાવાદમાં વિવિધ સોસાયટીઓ અને બિલ્ડિંગોની પાસે ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા કરે છે. હોલિકા દહન માટે લગભગ એક મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.
Related Posts
પાલનપુર ખાતે’શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જીએનએ અંબાજી:ગિરનારની લીલી પરિક્રમા જેવી શક્તિની એક…
કણભા ના કુજાડના હાર્દિક હત્યા કેસ મામલો
BREAKING કણભા ના કુજાડના હાર્દિક હત્યા કેસ મામલોનાશીકથી વધુ બે આરોપી ઝડપાયાહત્યા કરવા ૨૦ લાખની સોપારી નક્કી કરી હતીમ્રુતકના સાવકી…
રાજપીપળા ટેકરા ફળીયાની મહિલાનું ગંભીર રીતે દાઝી જતા મોત.
ચાદર ઓઢીને સુતેલ મહિલાને સ્ટવથી આગ લાગતા ઓઢેલ ચાદર સળગી જતાગંભીર રીતે દાઝેલ મહિલાનું મોત. રાજપીપળા ટેકરા ફળીયાનો બનાવ. રાજપીપળા,…