*કેરળમાં પાંચને કોરોના થયો; ભારતમાં વાઈરસગ્રસ્તોની સંખ્યા 39 થઈ*

તિરુવનંતપુરમ : કેરળમાં વધુ પાંચ જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. આમાંના ત્રણ જણ ઈટાલીથી પાછા ફરેલા વ્યક્તિ છે. એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે ભારતમાં કોરોનાનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 39 થઈ છે