*જૂનાગઢ ખેતલિયા દાદા આશ્રમમાં મહંતે પોતાની જ ગનથી ગોળી મારીને આપઘાત કર્યો*

 

મહિલા સાથેની મહંતની ઓડીયો ક્લીપ થઇ હતી વાયરલ

બદનામી થવાની બીકે મહંત હતા આઘાતમાં તેવું કહેવાય રહ્યું છે