#BREAKING

*📌મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની કાર્યવાહી*

 

કસ્ટમ અધિકારીઓને મળી મોટી સફળતા

 

વિદેશી નાગરિકો પાસેથી 90 હજાર યુએસ ડોલર જપ્ત

 

પુસ્તકોમાં 90 હજાર ડોલર છુપાવવામાં આવ્યા હતાં

 

2.5 કિલો સોનાની પેસ્ટ પણ મળી આવી…

#icmnews