#BREAKING

*📌મહારાષ્ટ્રઃ બોલિવૂડમાં ડ્રગ્સ સપ્લાય કરવા બદલ ધરપકડ*

ડ્રગ્સ સપ્લાય કરતા મિકેનિકલ એન્જિનિયરની ધરપકડ

 

આરોપીઓ પાસેથી 1 કરોડ 40 લાખની કિંમતનું હેરોઈન મળી આવ્યું છે

 

હેરોઈન અને 4.5 લાખની રોકડ મળી આવી

#icmnews #news