*_કચ્છ: લીફ્ટમાં ફસાઇ જતા એક વ્યક્તિનું મોત, દિપક બેકરીની ઈમારતની લીફ્ટમાં ફસાતા મોત_*
*_આદિપુરના મૈત્રી રોડ 9 વાડી વિસ્તારની ધટના_*
*_લીફ્ટમા ફસાઇ જતા એક યુવાનનુ મોત_*
*_40 વર્ષિય યુવાન ગત રાત્રે બિલ્ડિંગમા સામાન ચડાવા ગયો હતો ત્યારે ફસાઇ ગયો_*
*_લીફ્ટમા માથુ ફસાયા બાદ ઇજાગ્રસ્ત બનેલા યુવાનનુ મોત_*
*_બેકરીની લીફ્ટમા ફસાતા મોત મામલે આદિપુર પોલિસે વધુ તપાસ હાથ ધરી_*