ગાંધીધામના એક વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ

શહેરના અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાના કિસા સામે આવતાં હોય છે.

જ્યાં આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો. જ્યાં એક ગેરેજની બહાર રસ્તા પર પાર્ક કારમાં એકાએક આગ લાગી અને જોતજોતામાં જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે કારમાં કોઈ સવાર

ન હોવાથી જાનહાનિ ટળી હતી.