કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ : ઇન્જેકશનના કાળા બજારી પર કાર્યવાહી કરવાનો દાવો, લોકડાઉન કે કરફ્યુ પર વિચાર નહી