*📌સતત મોંઘી બનતી વીજળી*

વીજ બિલના ફ્યુઅલ ચાર્જમાં ફરી 25 પૈસાનો વધારો

 

1 લાખ 40 હજાર વીજ ગ્રાહકોને થશે અસર

 

વાર્ષિક અંદાજે 2 હજાર કરોડનો બોજો ગ્રાહકોને પડશે

 

વર્ષમાં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ પોણો રૂપિયો વધ્યો

 

કૃષિ વિજ જોડાણને લાગૂ નહીં પડે આ વધારો