નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ કોઈ જાનહાનિ નહિ. ગાડીનું કચ્ચરઘાણ નીકળી ગયો.

નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ મારી નવાપુરા વાળી બહુચર માતાજી એ હાજરી આપી બધાને બચાવી લીધા. જય મારી નવાપુરા વાળી બહુચર માતાજી સદા આવી લાજ રાખવા આવી ને ઉભી રહેજે.