શાકભાજીનાં ભાવો* *હોલસેલ ભાવ (રૂકિલો)રિટેલ ભાવ કિલો*

શાકભાજીનાં ભાવો*
*હોલસેલ ભાવ (રૂકિલો)રિટેલ ભાવ કિલો*

રીંગણ12-35
ભુટ્ટા 12-35-80 કોબીજ16-26-70 ફ્લાવર15-30-90 વાલોર 25-60-100 ટામેટા28-38-90 દુધી 15-35-90 ભીંડા 15-30-80 ગિલોડા25-70-100 કોબી 50-100-120

છૂટક શાકભાજી વેચતા વેપારીઓનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાંથી ઉંચા ભાવે શાકભાજી આવતા તેઓને પણ ભાવ વધારવા પડે છે..જેની સીધી અસર ગૃહિણીઓને થાય છે. કોઈને કોઈ કારણસર શાકભાજીના ભાવમાં છાશવારે વધારો થતો રહે છે. પછી ભલે તેનું કારણ વરસાદ હોય કે પછી પેટ્રોલ ડીઝલમાં ભાવમાં થયેલો વધારો. અંતે પીસાવાનું તો મધ્યમવર્ગીયને જ

જેમ દવા , સ્ટેન્ટ , ઈમ્પ્લાન્ટ વગેરે માર્કેટ પર પ્રાઈસ કેપિંગ આવ્યું છે તેમ જ કોમોડીટી , અનાજ , તેલ , ઘી , શાકભાજી દૂધ વગેરે ના ભાવમાં કાયમી કેપિંગ જરૂરી છે.

સોર્સ. વાઇરલ. ફોટો. વાઇરલ.