શ્રીલંકા સામે ભારતની ભવ્ય જીત

80 રન પણ ન કરી શક્યું શ્રીલંકા

માત્ર 73 રનમાં લંકા ઓલઆઉટ

ત્રીજી વન ડે સાથે શ્રેણી પર ભારતનો કબ્જો

317 રનથી શ્રીલંકાને ભારતે આપ્યો પરાજય