અમદાવાદ એરપોર્ટ પર એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ એરપોર્ટ પર વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે સાપ જોવા મળ્યો, એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ