ખોખરા યુથ ફેડરેશન એ મણિનગર-અમરાઈવાડી વિધાનસભા મા એકત્રિત કરેલ પતંગ ની દોરી ઓનો કરશે નિકાલ

પક્ષી ઓને ઈજા થી બચાવવા તમામ પઁકાર ની સેંકડો કિલો ઘાતક દોરી ઓ આકર્ષક ભેટ આપી નાગરિકો પાસે થી કરી હતી એકત્રિત

 

૧૭ મી જાન્યુઆરી ના મંગળ વારે ખોખરા નાથાલાલ ઝઘડા ઓવરબિજ ના ત્રિકોણ પાસે પક્ષી ઓ માટે અમંગળ બંને તે પહેલા મંગળવારે બપોરે ૧ કલાકે ધાબા પર ઝાડ પર અને અનેક જગ્યા એ લટકેલ પતંગ ના દોરા ઓને એકત્રિત કરી તેની હોળી કરાશે

 

આ યુથ ફેડરેશન ના મોભી કમલેશ પટેલ તેમજ યુવા ઓની ટીમ ના આ કાયઁ ને બિરદાવવા મણિનગર અને અમરાઈવાડી ના ધારાસભ્ય ઓ વિશેષ ઉપસિથત રહેશે