ગુજરાત ના કચ્છ પેટાળ મા ફરી તિરાડોને પગલે ભુકંપ ના એધાણ લોકો મા ભય ફેલાયો
કચ્છમાં ભૂકંપના આંચકાઓ નો અનુભવ તો લોકો એ ધણી વખત કરતા હોય છે એ સામાન્ય વાત કહેવાય પરતુ આજ રોજ સવારે ૧૦.૫૭ કલાકે મોટો ધડાકો સંભળાતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો
કચ્છમાં આજે ફરી ભૂકંપ ના આંચકા આવ્યો ત્યારે નવીન માં વાત હતી કે આંચકા સાથે સાથે ધર ના મકાનો પણ ધ્રુજી ઉઢ્યા હતા અને લોકો ધરની બારે પણ ભાગ્યા હતા
કચ્છમાં આજે ભૂકંપના આંચકા સાથે મોટો ધડાકો સંભળાયો હતો ભચાઉથી ૧૬ કિ.મી દુર ૨.૯ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો ગાંધીધામ , આદિપુર અને અંજાર શહેરના લોકોએ ભુકંપનાં આંચકા સાથે મોટો ધડાકો અનુભવ્યો હતો