*રાજ્યની જનતા હવે મુખ્યમંત્રીને કરી શકશે સીધી ફરિયાદ*

 

*મુખ્યમંત્રી ઓફિસ સાથે જોડાવા જાહેર કરાયો વોટ્સએપ નંબર*

*7030930344 નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે*

 

*આ નંબર પરથી 7030930344 અરજી ફરિયાદ વોટ્સએપ દ્વારા થઈ શકશે*