*અમદાવાદ એરપોર્ટ પરથી બિનવારસી સોનું ઝડપાયું*
આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટોઇલેટમાંથી ૩૮ લાખનું ૬૯૬ ગ્રામ સોનું મળી આવ્યું.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટોઇલેટમાંથી ૩૮ લાખનું ૬૯૬ ગ્રામ સોનું મળી આવ્યું
હાઉસકીપરને ૧૧૬ ગ્રામના છ બિસ્કિટ કાળા ટેપમાં લપેટાયેલા મળ્યા.
જીતેન્દ્ર સોલંકી નામના હાઉસકીપર ને મળ્યા હતા બિસ્કીટ
બિનવારસી સોનું કસ્ટમ વિભાગના સોંપવામાં આવ્યું
સોનું આપનાર જીતેન્દ્ર સોલંકીનું એરપોર્ટ ઓથોરિટીએ કર્યું સન્માન