અમદાવાદ શહેર ના રણાસણ ટોલ ટેક્ષ ની પાસે બંધ બોડી ની પીક અપ વાન તસ્કરો ઉઠાવી ગયા

સવારે આઠ કલાકે ડાઈવરે મુકેલ બોલેરો પીક અપ વાન દશઁન હોટેલ પાસે રણાસણ લેવા ગયેલ તે મળી ના આવતા નરોડા પોલિસ મા નોંધાવી ફરિયાદ

મુદિતા એકસપેસઁ કાગોઁ લીમીટેડ ની આ બોલેરો પીકઅપ ગાડી મા અમદાવાદ શહેર ના જુદા જુદા મોલ મા ડિલીવરી કરવાના કાપડ ના તાકા ઓ અને દોરા ઓનો મુદ્દામાલ હતો

 

આઠેક લાખ ના મુદ્દામાલ સાથે ની પીક અપ વાન ચોરી જતા તસ્કરો CCTV મા કેદ થયા

 

Ctm ન્યુ મણિનગર મા રહેતા ટાન્સપોટઁ ના માલિક ગોવિંદસિંહ રાજપુત ના ડાઈવરે નરોડા પોલિસ સ્ટેશન મા નોંધાવી ફરિયાદ