કચ્છ ના સફેદ રણ ની શોભા વધારતી ભુજ ની હિના રાજગોર એ યોગાશન મા રાજયકક્ષા રમતગમત ની સુરત મા યોજાયેલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
હિના રાજગોર કચ્છ ની રમતગમત મા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નામના મેળવી આગળ વધે તેવી પરિવારના સભ્યો ની મહેચ્છા.
અમદાવાદ , તા . ૩૦ : ગુજરાત રાજ્ય કક્ષાની સુરતમાં આયોજિત યોગાસન સ્પર્ધામાં કચ્છ ભુજની યુવતી હિના રાજગોરે સિલ્વર મેડલ જીતીને વિજેતા બની છે. રાષ્ટ્રીય આયોજિત થનારી ક્લાએ યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
હાલમાં હિના રાજગોર અમદાવાદમાં એમ . એસસી . ઇન યોગ લાકુલીશ યોગા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે .