કચ્છ નુ ગૌરવ વધાર્યું ખુસી પરાગ દેશાઇ ફરી એકવાર સૌરાષ્ટ્ર લેવલમા ઝળકી

આદિપુર ની ખુશી પરાગ દેસાઈ એ ફરી એકવાર સૌરાષ્ટ્ર લેવલ નું ટાઈટલ હાસિલ કરીને આદિપુર તથા સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે ફેશન ફ્રેન્ઝી કંટેસ્ત દ્વારા યોજેલા ફેશન શો મા ખુશી પરાગ દેસાઈએ વિનર નું ખિતાબ મેળવ્યું આસો જામનગર શહેરના સંસ્કાર પાર્ટી લાયન્સ ખાતે યોજાયેલ હતો અને આ સોનું આયોજન ફેશન ફ્રેન્ઝી કંટેસ્ત દ્વારા કરાયું હતું

અને પહેલાએ ખુશી પરાગ દેસાઈ એ મિસ ગુજરાત કીડ્સ ફર્સ્ટ રનર અપ નો કિતાબ જીત્યો હતો ખુશી એ તેમના માતા પિતા નું નામ રોશન કર્યું છે ખુશી પરાગ દેસાઈએ ઘણા બધા ટાઈટલ જીતીને એમના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.