સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનીષ ધામેચા સામે ધરપકડ વોરંટ

ડે. રજિસ્ટ્રાર મનીષ ધામેચા સામે ધરપકડ વોરંટ

ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ધરપકડ વોરંટ

રાજકોટ દક્ષિણના પ્રિસાઈડિંગ ઓફિસરનો હતો ઓર્ડર

કારણ વગર ફરજ પર હાજર ન રહેતા કડક પગલુ