*સમકાલીન : આજના મુખ્ય સમાચાર*

 

નવા મંત્રી મંડળની તા. 12મીએ બપોરે 2 વાગ્યે શપથવિધિ

 

11 કેબિનેટ તથા 14 રાજ્ય કક્ષામંત્રીનો સમાવેશની શક્યતા

 

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ ગઢવીની મુશ્કેલી વધી

 

સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ