અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.



અમદાવાદ ના રામોલ પોલીસ સ્ટેશન ની વસ્ત્રાલ પોલીસ ચોકી દ્વારા આજ રોજ એક અનોખો કાર્યક્રમ રાખેલ તેમાં PI શ્રી કે.એસ.દવે સાહેબ ના માર્ગદર્શન હેઠળ તથા તેમના વરદ હસ્તે સાથે વસ્ત્રાલ પોલીસ ચોકી ના ASI શ્રી દિનેશભાઈ ચોધરીને તમામ પોલીસ મિત્રો દ્વારા સમી સાંજે 501 તુલસી રોપાનું વિતરણ કરાયું અને શ્રી દવે સાહેબે આપણા સનાતન ધર્મ માં તુલસીનું શું મહત્વ છે તે સમજાવી જાહેર જનતા માં પવિત્ર તુલસી રોપા નું વિતરણ કરાયું