*બોર્ડની પરીક્ષા માટે ફોર્મ પ્રક્રિયા શરુ*

 

ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ

16 ડિસેમ્બર સુધી gseb.org પર ભરી શકાશે ફોર્મ

આગામી માર્ચ 2023માં યોજાશે બોર્ડની પરીક્ષા

નિયમિત વિદ્યાર્થીઓની 490 ફી નક્કી કરાઇ