*પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ ત્રણ આરોપીઓને માદક પદાર્થ સાથે ઝડપી પાડયા*

*આરોપીઓ પાસેથી મારીજુઆના/ચરસ તથા મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સનો જથ્થો ઝડપાયો*

*1,03,100 ની કિંમતનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો*

*પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ કુલ 7,25,270ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો*

*ત્રણેય આરોપી વિરુદ્ધ NDPS એક્ટ તળે ગુનો નોંધાયો*