સુરતમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ અને સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટર વચ્ચે બબાલ સર્જાઇ હતી. મામલો સરથાણા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભાજપી મહિલા કોર્પોરેટર દાદાગીરી કરતા હોવાનું જોવા મળ્યું હતુ. ગાડી બોલાવું છું અને તમારા બધાની પથારી ફેરવુ છું. એ પ્રકારનો ટોન સાંભળવા મળ્યો હતો. સરથાણા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
Related Posts
DEEPAK JAGTAP (RAJPIPLA ) NARMADA ……………………………… સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય…
બીજે દિવસે નર્મદાના શહીદ જવાનની અંતિમ યાત્રા વતન આમલી ગામે રાષ્ટ્રીય સન્માન સાથેઅન્તિમ યાત્રા નિકળતા આખુ ગામ હિબકે ચઢ્યું
બંદૂકની સલામી આપી તિરંગા મા લપેટી ગામમાં નીકળેલી અન્તિમ યાત્રામા આખુ ગામ જોડાયું રજા ભોગવી ને પોતાના વતન આમલી ગામથી…
રાજપીપળા સહિત નર્મદા માં કોરોના મહામારી ને લીધે જન્માષ્ટમીની જાહેર કાર્યક્રમો નહીં યોજાય.
રાજપીપળામાં દર વર્ષે 100 થી વધુ નાની મોટી કૃષ્ણ જન્મોત્સવની ઝૂંપડીઓ મટકીફોડના તથા રાત્રે કૃષ્ણ જન્મોત્સવના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ,…