*બ્રેકીંગ ન્યૂઝ*
મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
અનેક લોકો પુલ પરથી પટકાયા
૪૦૦ જેટલા લોકો પુલ પર હતા
૧૦૦ થી વધુ લોકો મચ્છુમાં પડ્યાની આશંકા
લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં
નવા વર્ષે જ પુલ ખુલ્લો મૂકાયો છે
સમારકામ બાદ ખુલ્લો મૂકાયો પુલ
૬ મહિના થી વધારે બંધ રહ્યો હતો પુલ.
#brekingnewsindia #ICMNEWS #news