કચ્છ
પૂર્વ કચ્છ ભચાઉમાં ધારાસભ્ય માલતી મહેશ્વરીનો લોકોએ કર્યો ઘેરાવો…
ભચાઉ શહેરમાં હિંમતપૂરા વિસ્તારમાં એક સામાજિક કાર્યક્રમમાં કર્યો ઘેરાવો…
રેલવેની જમીનની આસપાસ રેલ્વે દ્વારા લોકોને મકાન હટાવાની નોટિસ આપવામાં આવી એજ રેલવેની જમીન પર ખાત મુહુર્ત કરવામાં આવતા કર્યો ઘેરાવો….
પોલીસ અને રેલ્વે તંત્ર ઘટના સ્થળે દોડતું થયું….