વડાપ્રધાન મોદી આજે ડૉક્ટરો સાથે કરશે સંવાદ.

*બ્રેકિંગ*
વડાપ્રધાન મોદી આજે ડૉક્ટરો સાથે કરશે સંવાદ. સાંજે 4.30 કલાકે મોદીનો ડૉક્ટરો સાથે સંવાદ. સાંજે 6 કલાકે ફાર્મા કંપની સાથે કરશે સંવાદ. વીડિયો કૉન્ફરન્સિંગથી કરશે ચર્ચા વિચારણા