*ધારાસભ્યો પર ભાજપની બાજનજર કોઈનો ફોન બંધ આવે તો જાણ કરો*

નારાયણ ત્રિપાઠી અને શરદ કોલના કોંગ્રેસને સાથ આપવાની અટકળો પર ભાજપનું કેન્દ્રીય મંડળ પણ સતર્ક થઈ ગયું છે. આ વાતને ધ્યાને રાખી ભાજપે દરરોજ પોતાના ધારાસભ્યોને ફોન કરી ખબર રાખવાનો આદેશ આપ્યો છે. સંગઠન મંત્રી અને જિલ્લાધ્યક્ષોને પણ ફોન પર પરોક્ષ રીતે ધ્યાન રાખવા સૂચના અપાઈ ગઈ છે. જો કોઈનો ફોન બંધ આવે તો, તાત્કાલિક તે નેતાની ખબર કરવાનો પણ આદેશ આવ્યો છે બંધ બારણે ભાજપના મોટા માથાઓની બેઠક નારાજ ધારાસભ્યોને મંત્રી આપી શકે છે ભાજપના નેતાઓની ચાલ પર સૌ કોઈની નજર કમલનાથે કહ્યું અમારા નેતા વેચાઈ જાય તેવા નથી