શું ખરેખર આર્મી ડ્રેસમાં જવાન છે કે પછી આર્મીના ડ્રેસમા કંપની મા રાખેલ કોન્ટાક્ટર ના ગાર્ડ?
કચ્છમાં સિક્રેટિયો ને આર્મીના ડ્રેસ આપી કંપનીએ ડ્રેસ આપીને દેશદ્રોહી કામ કર્યું ? એવી લોક ચર્ચાઓ વહેવા લાગી
કચ્છ ના એસ.પી આઈ.જી. ને વોટસપ દ્રારા ટ્વીટર, યુ.ટુબ દ્રારા મોકલી આપી ૧૦ કલાક થી વધારે સમય થઈ ગ્યો શું વિડિયા ઉપર શું કાર્યવાહી કરી વિડિયો મળ્યા પછી કંપની મા પોલીસ અધીકારીએ તપાસ કરવામા આવી હતી કે નઈ?
જો આવા સિક્યુરિટી ગાર્ડ ને આવા ડ્રેસ આપી આમ પબ્લિકમાં ડર નો માહોલ ફેલાવવામાં આવતો હોય તો આવા અસામાજિક તત્વોને સિક્યુરિટી એજન્સીઓને નોટિસ આપી ભારત સરકાર દ્વારા કાનૂની પદ્ધતિ માં શીખવવી જોઈએ. જો એજન્સી જાણતી હોય આપણા ભારતીય સીમાના બોર્ડર પોલીસ( આર્મી નો ડ્રેસ હોય) તો આવા એજન્સીઓને બ્લેક લિસ્ટ માં નાખી દેશદ્રોહીનો નો કાનૂન શીખવો જોઈએ
આપણી ભારતીય જનતા આમ પબ્લિક પણ તે ડ્રેસ નો સન્માન જાળવે છે ભારતીય સીમા બોડર પોલીસ આર્મી જવાન નો ડ્રેસ આમ પબ્લિક સેલ્યુટ મારે છે તો આવી એજન્સીઓ તેનો ગેર ઉપયોગ કરી રહી હોય તો સરકારને તત્કાલ ધોરણે પગલાં લેવા જોઈએ કે નહી કે આંખ આડા કાન કરી જોવું જોઈએ
અંજાર તાલુકામા ભીમાસર ની બાજુમાં આવેલ કંપનીમા તારીખ ૧૩/૧૦/૨૦૨૨ ના રોજ લોકસુનવણી રાખવામા આવી હતી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા આયોજીત લોક સુમનાવણી નુ સ્થળ પ્રોજેક્ટ સાઈટ, નેચરલ પ્રેટ્રોકેમિકલ પ્રાઈવેટ લીમીટેડ સર્વ નંબર – ૪૪૩ ગામ – ભામાસર, તાલુકો – અંજાર, જીલ્લો – કચ્છ રાજ્ય ગુજરાત
મળતી માહિતી અનુસાર એવુ લોક ચર્ચાઓ વાતો થઈ રહી હતી કે આર્મી ડ્રેસ પહેરાવા થી લોકો મા ડરનો માહોલ પેદા થાય અને એટલા લોકો ના આવે.
પરતુ ત્યા ઈન્ડિયન આર્મીમાં સિક્યુરીટી ગાર્ડ માં જોવા મળ્યા હતા લોકો દ્રારા મળતી માહિતી અનુસાર આવી લોક સુનવણી ના ઉચ્ચકક્ષા ના અધીકારીઓ આવ્યા હતા ત્યારે આર્મીના ડ્રેસ પહેરીને ગાર્ડ જોબ કરે એ કેટલુ યોગ્ય કહેવાય શું ? ખરેખર જાણી જુઈને કર્યુ છે કે પછી આપણા દેશ ના જવાન ના ડ્રેસ કેમ પહેર્યો એ પણ વિષય છે શું ખરેખર એ ઈન્ડિયન આર્મીના અધીકારી હતા કે આર્મીના ડ્રેસમાં ગાર્ડ એ લોક ચર્ચો નો વિષય છે. આર્મી ના ડ્રેસ પહેરી ને મીડિયા ના અધીકારી સવાલ કરતા જણાવ્યુ હતુ કે ક્રોટાક્ટર એ ડ્રેસ આપ્યો છે શુ ખરેખર હવે કોન્ટાક્ટર પણ આર્મી ડ્રેસ આપવાનુ ચાલુ કરી દીધુ છે ? પરતુ પુછતા જણાવ્યુ કે કંપની નુ નામ ના જણાવ્યુ અને આઈ.કાર્ડ હોવા છતા ના પાડી આઈ કાર્ડ નથી અમારા પાસે એવુ કેમ કિધુ એ પણ ચર્ચાઓ ઉઠી રહી છે પરંતુ શુ કાયદાના હિસાબે કેટલુ યૌગ્ય વર્તન કહેવાય જો ખરેખર આર્મી ના જવાન હોય તો દેશ ના લોકો ને પ્રેમ આપતા આવે છે એમ આપત પરંતુ આ ડ્રેસ આપવાની કંપની કે કોન્ટાક્ટર ઉપર કાર્યવાહી કરવામા આવી જોઈએ કોટ્રાક્ટર ઉપર આવા ડ્રેસ ની પરમીશન કોને આપી અને આપી તો કેમ આપી એની પણ સપુર્ણ તપાસ થવી જોઈએ – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ