*રાજસ્થાન સરકાર દ્વારા આયોજિત ઇન્વેસ્ટર્સ સમિટ માં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું વક્તવ્ય*

 

અદાણી ગ્રૂપે રાજસ્થાન રાજ્યમાં અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રોમાં રૂ. 35,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. અને અમારા હાલના અને આગામી રોકાણો સાથે અમે આગામી 5 થી 7 વર્ષમાં રાજસ્થાનમાં રૂ. 65,000 કરોડનું રોકાણ કરવાની અને 40,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવાની અપેક્ષા રાખીએ છીએ.

આ સમિટમાં હાજરી આપવી અને અદાણી ગ્રુપની ભાવિ યોજનાઓ વિશે વાત કરવાની આ તક પ્રાપ્ત કરવી એ સૌભાગ્યની વાત છે.

 

અદાણી ગ્રૂપ એનર્જી ટ્રાન્ઝિશન પર

વિશ્વની સૌથી મોટી બેટ્સમાંથી એક બનાવી રહ્યું છે. સૌર અને પવન ઉર્જા ઉત્પન્ન કરવાની અમારી ક્ષમતાને જોતાં અમે ગ્રીન હાઇડ્રોજન પર ધ્યાન કેદ્રિત કરીયે છીએ