કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા

રાજપીપલા,તા 27

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની સુચના અનુસાર જિલ્લામાં હાલ પુરતી તમામ રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-ધાબાગ્રાઉન્ડ, ખેલાડીઓ તથા જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યાં છે, જેની જાહેર જનતાએ નોંધ લેવા સિનિયર કોચશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલા- જિ. નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા