*રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે*

2 ઓક્ટોબરે દ્રૌપદી મૂર્મુ ગાંધી આશ્રમની લઈ શકે મુલાકાત

 

3 ઓક્ટો. ગાંધીનગર નવી સિવિલના ખાતમુહૂર્તમાં રહેશે હાજર

 

મુર્મુ અન્ય સરકારી કાર્યક્રમોમા પણ રહી શકે છે ઉપસ્થિત