*ભરૂચ: આજરોજ સવારે ૧૦:૦૦am (દસ) કલાકે ભરૂચ ખાતે નર્મદા નદીની જળસપાટી ગોલ્ડન બ્રિજ ખાતે ૧૮.૦૫ ફૂટ*
ગોલ્ડન બ્રિજ પાસે ચેતવણી ની જળસપાટી ૨૨ફૂટ
ગોલ્ડન બ્રિજ પાસે ભયજનક જળસપાટી ૨૪ફૂટ
નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૩૮.૬૩ મીટર
નર્મદા ડેમ માં પાણીની આવક ૨,૪૭,૦૦૫ ક્યુસેક
નર્મદા ડેમ માં પાણીની જાવક ૨,૧૪,૮૮૨ ક્યુસેક
#gujaratinews #news #ICMNEWS