*શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત સર્વે પીતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ*

 

*”રોટલો અને ઓટલાથી મોટું સત્કાર્ય જગતમાં બીજું કંઇ નથી”*

 

_રામેશ્વર બાપુ હરીયાણી દ્વારા કથાનું રસપાન_ 

 

_કથાના ચોથો દિવસે સામાજીક અને રાજકીય શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું_

 

_રાજકોટ શહેરના વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત_

 

*પૂ. નરેન્દ્રબાપુને કંઇ કરવાની જરૂર નથી : ઓટલાના માધ્યમથી સત્કર્મો ધમધમે છે : પૂ. રામેશ્વરબાપુ*

 

_વ્યાવસાયીક રીતે પણ સુખી સંપન્ન છે. છતા પણ પોતાના સાધુ કર્મને આધીન રહીને તેઓ પોતાના રોટલા અને ઓટલાના કાર્યને વિસ્તૃત કરવા માટે આ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યુ છે જેમાના દ્વારા અનેક પરિવારના પિતૃઓને મોક્ષની પ્રાપ્તી થશે આનાથી બીજુ મોટુ કોઈ સત્કાર્ય ન થઈ શકે…….🖋_