રાષ્ટ્રીય પલ્સ પોલિયો પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ દિવસે કચ્છ જિલ્લા ની 72.93% કામગીરી.

 

શહેરી વિસ્તાર ની 70.93

ગ્રામ્ય વિસ્તારની 73.88

આ રાઉન્ડ અંતર્ગત WHO અને ભારત સરકાર દ્વારા નક્કી કરેલ જિલ્લાઓ અને કોર્પોરેશન નો સમાવેશ કરેલ છે જેમાં કચ્છ જિલ્લો સંપૂર્ણપણે સમાવવામાં આવેલ છે . જિલ્લા ના તમામ 0 થી 5 વર્ષ ના બાળકોને પોલિયો ના 2 ટીપાં હેઠળ આવરી લેવાનું થાય છે .

 

તાલુકા વાઇઝ કવરેઝ કોષ્ટક માં છે

 

હજુ તમામ બાળકો આવરી લેવા ઘર ટુ ઘર કામગીરી 2 દિવસ અને જરૂર જણાયે વધુ સમય ચાલુ રાખી તમામ બાળકોને પોલિયો ના 2 ટીપાં હેઠળ આવરિલેવામાં આવશે.