*ગોધરામાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ*

 

ગોધરા બી ડિવિઝન પોલીસે ઝડપ્યો કોડીન ફક સિરપની બોટલોનો જથ્થો

 

પોલીસે 27 હજારની કિંમતની 156 બોટલો સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા

 

ત્રીજા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન.