2 વર્ષ બાદ ભાદરવી પૂનમના મેળા માટે બનાસકાંઠા તંત્ર બન્યું સજ્જ. મેળા માટે તડામાર તૈયારીઓ આખરી ઓપમાં. એસપી અક્ષયરાજ મકવાણા, કલેકટર આનંદ પટેલ, મંદિરના વહીવટદાર આર કે પટેલ, દાંતા SDM સિદ્ધિ વર્મા સહિત તમામ અધિકારીઓ દેખરેખ અંગે રાખી રહ્યા છે નજર.