પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા..

પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા.. મલાવ ખાતે અંતિમ દર્શન સવારે 9:00 કલાકથી 12:00 કલાક દરમ્યાન. 12:00 કલાકે મલાવથી પ્રસ્થાન કરી જાખડ જવા રવાના થશે, સાંજે 6:00 કલાક બાદ જાખડ ખાતે અંતિમ દર્શન કરી શકાશે.અંતિમ વિધિ તારીખ 31/8ના રોજ સવારે 11:00 કલાકે જાખડ ખાતે.