*અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈ-સિગારેટ વેચતી દુકાનમાં PCBની રેડ*

 

દુકાનમાલિક, માલ આપનાર તેમજ માલ લેનાર સહિત 10 લોકો સામે ફરિયાદ

 

નિકોટીન યુક્ત ફ્લેવર રિફિલોનો 2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો.